Rakshak - Symbol Of Safety

Rakshak - Symbol Of Safety

Share

This App is specially dedicated by us for Human’s & Women’s and Family’s safety.

With this App you are Safe yourself in time of Panic situation, Medical Emergency, Accidents, Kids Protection, Aged People Safety, Harassment, Prevent Sexual Abuse.

07/09/2023

શ્રી કૃષ્ણ જન્મોત્સવના દિલથી વધામણા.

"ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ એટલે જન્માષ્ટમી"

ભગવાન શ્રી કૃષ્ણ એ આપેલ શ્રીમદ ભાગવત ગીતા નાં અમૂલ્ય વિચારોને આપણા જીવનમાં ઊતારીએ તેમજ જીવનને આ વિચારોથી પ્રજ્જવલિત કરીએ, અને આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીએ.

તહેવારો દર વર્ષે આવે છે અને જાય છે,
પરંતુ આ દરેક તહેવારો આપણ ને કંઈક અમૂલ્ય સંદેશ આપે છે.

આ સંદેશ ને આપણા જીવનમા ઉતારી ને આપણા જીવનને દૈદિપ્યમાન બનાવિએ.

30/08/2023

પવિત્ર રક્ષાબંધનની તમામ મિત્રોને ખુબ ખુબ શુભકામનાઓ..

11/08/2023

અમારા સ્ટાર્ટઅપ રક્ષક એપ ને iHub તરફથી સ્ટાર્ટઅપ સૃજન ગ્રાન્ટ કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા અર્પણ અને અમારી ટીમ મોનિકા ચુડાસમા દ્વારા સ્વીકાર કરવામાં આવી.

ખુબ ખુબ આભાર iHub Gujarat અને ટીમ.

04/12/2022
Photos from Rakshak - Symbol Of Safety's post 19/11/2022

Inspired by Honourable CM of Gujarat.

18/10/2022

One more Flower added in my Bouquet by Saurashtra University. Spl Thanks to Parth Sejpal .

Want your business to be the top-listed Furniture Store in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

Rajkot
Rajkot
360001