16/08/2021
Thanks for shopping on 15 aug
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Malhar Mobile, Gandhi Road, Vadodara.
16/08/2021
Thanks for shopping on 15 aug
આજે ત્રણ વર્ષ પુર્ણ થતાં આપના સહકાર બદલ આપનો આભારી
🙏🏻
મલ્હાર મોબાઈલ
11/11/2020
Offer avilable for limited period
15/10/2020
offer valid for limited period
Buy-Scratch-Win
05/10/2020
04/09/2020
Thanks for shopping
21/05/2020
[NDTV at vivo factory]
- - - - - - - - - - - - - - -
Behind-the-Scenes at a Vivo Factory We go inside a Vivo manufacturing unit in Noida to take a look at how phones are put together and what goes behind their assembling and packing. NDTV is one ...
18/04/2020
18/04/2020
*સરકારશ્રી દ્વારા ઓનલાઇન શોપિંગ શરૂ કરવાના સંકેત મળી રહ્યા છે ત્યારે પાર્સલ એક રાજ્ય માથી બીજા રાજ્ય મા આવશે જેના દ્વારા કોરોનાવાયરસ નહિ ફેલાય તેની શું ખાતરી છે અને આપણા દેશના વેપારીઓએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખીને સરકારશ્રીને સાથ સહકાર આપ્યો છે ત્યારે આ નિર્ણય ગેર વ્યાજબી છે અને દેશ ના કરોડો વેપારીઓ સાથે હળાહળ અન્યાય છે આપણા દેશના અનેક વેપારીઓ ઉદ્યોગપતિઓ એ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રીલીફફંડ મા દિલ ખોલીને કરોડો રુપિયા દાનમા આપ્યા છે જયારે ઓનલાઈન કંપનીઓ તરફથી એક રુપિયા નો ફંડ આવેલ નથી વેપારીઓએ દુકાનો બંધ રાખી કામદારોને પગાર પણ આપવાના સરકારશ્રીને ટેક્સ પણ પૂરું ચુકવવાનુ અને જ્યારે કમાવાનો સમય આવે ત્યારે ઓનલાઇન કંપનીઓને ખુલ્લી છૂટ આપી દેવી કેટલા અંશે વ્યાજબી છે? જે વેપારીઓ એ લોકડાઉન દરમ્યાન સરકાર શ્રી ના આદેશ ને માથા પર ચડાવી અને લગભગ દોઢ મહિના સુધી પોતાની દુકાનો બંધ રાખી ને લોકડાઉન ને સફળ બનાવવા મા ૯૦% ભાગ ભજવ્યો છે તેમને ન્યાય અપાવવા માટે ઓનલાઈન કંપની ઓ ને કાયમ ને માટે ભારત માથી વિદાય આપવાનો સમય પાકી ગયો છે તો જો આપ મારી વાત સાથે સહમત છો તો ઉઠાવો અવાજ*
*લી. - ગુજરાતના કચ્છ મા નખત્રાણાના એક નાના વેપારી ની વ્યથા*
22/03/2020
કોરોના વાયરસ ને હરાવવા આજ રોજ જનતા કરફયુ ના સમઁથન મા શોપ બંધ છે.
01/12/2019
Amazing phones with less prices.