વડેચી FPO રામપુરા તા થરાદ જિ વાવ થરાદ Shankar Chaudhary PMO India CMO Gujarat Gujarat Agriculture Gujarat Agro Industries Corporation Limited Krishi Jagran ગુજરાતી Haresh Chaudhari Kumbhardi SAMP India Consortium of FPCL VAAM Agro Farmer Producer Company Limited - FPO
Vadechi Farmer Producer Company Limited
❄️ Farmer Producer company (FPCL)🌾🥜🥭🌶️🍉🌳
04/16/2026
જમીનનું પૃથ્થકરણ કરાવું એ ખેડુત માટે પહેલી સમજદારી સફળતા છે જમીન બચશે ખર્ચ ઘટશે SAMP India Consortium of FPCL
03/25/2026
03/25/2026
ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓ અને ઉકેલો
03/22/2026
શુધ્ધતા ની ગેરંટી એટલે વડેચી FPO નું સીંગતેલ અને વડેચી મસાલા મરચું પાવડર અને હળદર પાવડર તો આજે જ મુલાકાત લો વડેચી FPO રામપુરા તા થરાદ મો 097264 77492 SAMP India Consortium of FPCL
03/16/2026
વડેચી FPO નું સીંગતેલ અને વડેચી FPO ના મસાલા શુધ્ધ અને કોઈ પ્રકારની ભેળસેળ વગર આજે આપણા ઓર્ડર બુક કરો વડેચી FPO રામપુરા તા થરાદ જિ વાવ થરાદ મો.૯૭૨૬૪૭૭૪૯૨ થરાદ
03/13/2026
પ્રિય ખેડૂત મિત્રો,
Pradhan Mantri Kisan Samman Nidhi યોજના હેઠળ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા. 13 માર્ચ 2026 ના રોજ ખેડૂતોના ખાતામાં 22મી કિસ્ત જમા કરવાની જાહેરાત સાથે લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેમાં લગભગ પચાસ થી સાયઠ ખેડૂતો જોડાયા.
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ (Live Streaming) આપણા વડેચી FPO દ્વારા પણ રાખવામાં આવેલ સાથે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે એ માટે kranti bio -baster (ખાતર નું કારખાનું) સાથે મીટીંગ આયોજન કરેલ
📍 સ્થળ:વડેચી FPO રામપુરા તા થરાદ Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India PMO India CMO Gujarat Jitu Vaghani Shankar Chaudhary Shivraj Singh Chouhan SAMP India Consortium of FPCL Vishal Bhimani Madhavjibhai Savalia
03/08/2026
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની શુભકામના 🌾
ભારતીય ખેડુત મહિલા ફક્ત ખેતરમાં કે પશુપાલન માં જ કામ નથી કરતી પણ ધર પરિવાર સમાજ અને ખાધ સુરક્ષા વ્યવસ્થા માં મજબૂત યોગદાન છે એમની મહેનત અને સમર્પણ થી આ ધરતી સમૃદ્ધ સમૃદ્ધ બને છે અને આવનારી પેઢીઓ માટે સ્વસ્થ ભવિષ્ય તૈયાર કરે છે
આજે ના દિવસે આપણે એવી મહિલાઓ નમન કરીએ કે જે બદલાતા વાતાવરણ બદલાતી સમાજ વ્યવસ્થા અને ઠંડી કે ગરમી કે વરસાદ ના સમય પોતાના જીવ ને જોખમ માં મુકીને ખેતી પશુપાલન અને પ્રકૃતિ ની રક્ષા કરે છે Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India Shankar Chaudhary SAMP India Consortium of FPCL Woman's Day
03/02/2026
एकजुट किसान, मजबूत खेती!
किसान उत्पादक संगठन से मिलती है लागत में बचत, बेहतर दाम, संसाधनों की आसान उपलब्धता और ऋण की सुविधा।
क्या आप किसी FPO से जुड़े हैं? नाम कमेंट करें और अपना अनुभव साझा करें!
02/28/2026
આનંદ સાથે જણાવવાનું છે કે
સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) દ્વારા આયોજિત
🌍 ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ – 2026
📅 તારીખ: 28 ફેબ્રુઆરી, 2026
📍 સ્થળ: ધ લીલા ગાંધીનગર, ગુજરાત, ભારત
વડેચી FPO ના સભ્યો સમીટ ભાગ લીધો
🎯 વિષય:
“હરિયાળા ભવિષ્ય માટે કેસ્ટર આધારિત ટકાઉ ઉકેલો”
આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારત તથા વિદેશના
કેસ્ટર સીડ ઉત્પાદકો
પ્રોસેસર્સ અને મેન્યુફેક્ચરર્સ
આયાતકારો અને નિકાસકારો
વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતો
ટ્રેડર્સ, ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ અને પોલિસી મેકર્સ
એક મંચ પર આવી કેસ્ટર ઉદ્યોગના વૈશ્વિક વિકાસ, બજાર પ્રવાહ, નવી ટેકનોલોજી અને ટકાઉ કૃષિ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરેલ
આયોજક મંડળ
Global Castor Conference – 2026 Gokul Overseas Shankar Chaudhary SAMP India Consortium of FPCL Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India VAAM Agro Farmer Producer Company Limited - FPO SAMP Organic Nutrients Ranpur Fpo Vadechi Farmer Producer Company Limited Vishal Bhimani
Vdechi FPCL Rampura Tharad Dist vav Tharad vdechi oil mil pure clean grownet Oil Shankar Chaudhary PMO India CMO Gujarat Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India SAMP India Consortium of FPCL Ranpur Fpo Krushi Dharatal Fpcl VAAM Agro Farmer Producer Company Limited - FPO Bhuj Mahila FPCL Fpo Shree Jam Bhanvad
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
385566