10/09/2026
🏢 RV FURNITURE — STAFF REQUIRED
અમારી ફેક્ટરી ખાતે નીચેની જગ્યાઓ માટે સ્ટાફની જરૂરિયાત છે:
🔹 એકાઉન્ટ સ્ટાફ
બિલિંગ, હિસાબ-કિતાબ અને દૈનિક ઓફિસ કામગીરીનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા.
💰 આકર્ષક પગાર + યોગ્ય લાયકાત અને અનુભવ મુજબ સારો પગાર
📍 સ્થળ: ઈશ્વરિયા, અમરેલી
🏭 RV Furniture
📞 સંપર્ક માટે:
Rajni Bhundeliya: +91 99095 23299
Varshil Bhundeliya: +91 94264 20808 / +91 90235 35043