"પંચાલ ડ્રાઈવ" તરફથી મકરસંક્રાતિની હૃદયપૂર્વક શુભેચ્છા.
Panchal OBC Drive
http://www.panchaldrive.com/p/panchal-drive.html
Panchal OBCDrive is born in 2015, Panchal OBCDrive is take next step towards to avail OBC certificate in Maharashtra State for Panchal Community.
હોળી 🔥 અને ધુળેટી 💦👨🎤👩🎤 ની આપ ને હૃદયપૂર્વક શુભકામનાઓ.
21/02/2019
"Panchal Kushal Drive"
"Panchal Drive" દ્વારા આપણા "ઉત્તર ગુજરાત મનુ પંચાલ" સમાજ ના બિઝનેસ કરનાર બહેનો માટે "Panchal Kushal Drive" Genuine Whatsapp Group બનાવામાં આવ્યું છે.
આ ગ્રુપ દ્વારા આપણા સમાજ ના બહેનો ને Social Media દ્વારા બિઝનેસ ને વધુ માં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવું અને બિઝનેસ ને ઓનલાઈન પ્રમોશન કઈ રીતે કરવું તેનું "સામાન્ય જ્ઞાન" આપી પ્રશિક્ષણ આપવામાં આવશે.
"પ્રશિક્ષણ" નિઃશુલ્ક રહેશે અને ફક્ત મુંબઇ ખાતે રહેશે.
આ ગ્રુપ માં
1. ટીફીન સુવિધા આપનાર
2. બ્યૂટી પાર્લર
3. મહેંદી કલાકાર (Artist)
4. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
5. સોફ્ટવેર બનાવનાર (Software Developer)
6. કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા
7. ઇવેન્ટ મેનેજમેન્ટ
8. ઈમીટેસન વર્ક (Imitation Work)
9. ડેટા એન્ટ્રી (Data Entry)
10. ડીટીપી વર્ક (DTP Work)
11. ગ્રાફિક ડિઝાઇનર (Graphic Designer)
12. શિક્ષણ ટયુશન (Tuition)
13. બાળકો ની દેખરેખ રાખનાર (Baby Seating)
14. આહાર સુવિધા સેવા (Catering Service)
15. પાકકળા નિષ્ણાત (Cooking Expert)
આ સિવાય આપણા બહેનો દ્વારા કરવામાં આવતા બીજા બિઝનેસ ને પણ "Panchal Kushal Drive" Whatsapp Group દ્વારા આપણે આપણા સમાજ ની બહેનો ને પ્રોત્સાહન આપી શકીએ છીએ.
"પંચાલ કુશળ ડ્રાઈવ" Whatsapp Group સાથે જોડવા માટે +919892922581 પર "Panchal Kushal Drive" લખી Whatsapp કરશો.
નોંધ:
ગ્રુપ ફક્ત અને ફક્ત આપણા સમાજ ના બહેનો માટે જ બનાવામાં આવ્યું છે.
ગ્રુપ માં જોડાવા માટે વોટ્સએપ માં ફોર્મ ભરીને આપવાનું રહેશે.
ગ્રુપ ના નિયમો નું પાલન કરવાનું રહેશે.
ગ્રુપ ના નિયમો નું પાલન ના કરતા, ગ્રુપથી નીકાળી દેવામાં આવશે.
વધુ માહિતી માટે "પંચાલ ડ્રાઇવ" ને સંપર્ક કરશો.
"પંચાલ ડ્રાઈવ" અને ટિમ
શૈલેષ દિનેશભાઇ પંચાલ
ગામ - રૂપાલ
તાલુકો - વડગામ
જિલ્લો - બનાસકાંઠા
હાલ - વિક્રોલી, મુંબઇ, મહારાષ્ટ્ર
+919892922581
પીયૂષ કનૈયાલાલ પંચાલ
ગામ - ઉદલપુર
તાલુકો - વિસનગર
જિલ્લો - મહેસાણા
હાલ - મૂંલુંડ, મુંબઇ, મહારાષ્ટ્ર
+919323927504
જીગર સુરેશભાઈ પંચાલ
ગામ - પાન્છા
તાલુકો - ખેરાલુ
જીલ્લો - મહેસાણા
હાલ - ચીંચપોકલી , મુંબઈ, મહારાષ્ટ્ર
+919702825985
"પંચાલ ડ્રાઈવ" અને ટિમ
(તમારો સાથ, પંચાલ સમાજ નો વિકાસ)
+919892922581
www.panchaldrive.com
*"Panchal Drive"* પંચાલ સમાજ ના *ઉદ્યોગ ક્ષેત્રમાં* ક્રાંતિ અને પ્રગતિ ને લક્ષીને *"Panchal Business Drive LLP (Limited Liability Partnership)"* નામથી કંપની ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યું છે.
*"Panchal Business Drive LLP"* નો ઉદ્દેશ નીચે જણાવેલ મુજબ છે.*
● આપણા પંચાલ સમાજ ના ભાઈઓ બહેનો, જે *કોઈપણ પ્રકારના પ્રોડક્ટ્સ* નું મેનુફેક્ચરિંગ, ટ્રેડિંગ, હોલસેલ કરતા હોય, તેમને રેડી કસ્ટમર મળી રહેશે.
● આપણા પંચાલ સમાજ ના ભાઈઓ બહેનો, ને પ્રોડક્ટ્સ ની કિંમત સાથે ની માહિતી, એકજ જગ્યા પર મળી રહેશે.
● *"Panchal Business Drive LLP"* નો પ્રયત્નો એ રહેશે કે, સસ્તા અને સારા ક્વોલિટી પ્રોડક્ટ્સ પંચાલ સમાજ ના બિઝનેસ કરનારા ભાઈઓ બહેનો ને મળી રહે.
● તમારા બિઝનેસ નું પ્રમોશન અને તમારા પ્રોડક્ટ્સ નું વેચાણ *રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય* સ્તરે થશે.
● *"Panchal Business Drive LLP"* કંપની માં આવતી આવક નો *અમુક ભાગ, *"Panchal Drive"* દ્વારા પંચાલ સમાજ ના જરૂરિયાત કાર્યો માં વાપરવામાં આવશે.
● જેમકે આર્થિક રીતે કમજોર પરિવાર ના દીકરા/દીકરીઓ ના શિક્ષણ માટે, આરોગ્ય માટે અને આવા અનેક કામો માટે રહેશે.
● તમારા પ્રોડક્ટ ની સેલ પણ થશે અને તમારા દ્વારા સમાજ ના કાર્યો માં સહાય પણ થશે.
● *"Panchal Business Drive LLP"* માં આપણા સમાજ ના ભાઈઓ તથા બહેનોને પાર્ટનર તરીકે પણ જોડાવાનો તક મળશે.
● આ પ્રોજેક્ટમાં બિઝનેસ દ્વારા તમારા તરફથી આવતા રૂપિયાનો ઉપયોગ સમાજ ના જરૂરતમંદ ભાઈઓ બહેનો ના મદદ માં થશે.
● પંચાલ સમાજના જે ભાઈઓ બહેનો, જે કોઈપણ પ્રકારના પ્રોડક્ટ્સ નું મેનુફેક્ચરિંગ, ટ્રેડિંગ, હોલસેલ કરતા હોય... તે નીચે જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરે.
● તમારા પ્રોડક્ટ્સ ની ડિટેઇલ પ્રાઇસ લિસ્ટ સાથે નીચે જણાવેલ ઈમેઈલ આઈડી પર મોકલશો.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
*"પંચાલ ડ્રાઇવ ફાઉન્ડરસ"*
શૈલેષ દિનેશભાઇ પંચાલ
ગામ - રૂપાલ
તાલુકો - વડગામ
જિલ્લો - બનાસકાંઠા
હાલ - વિક્રોલી, મુંબઇ, મહારાષ્ટ્ર
+919892922581
પીયૂષ કનૈયાલાલ પંચાલ
ગામ - ઉદલપુર
તાલુકો - વિસનગર
જિલ્લો - મહેસાણા
હાલ - મૂંલુંડ, મુંબઇ, મહારાષ્ટ્ર
+919323927504
જીગર સુરેશભાઈ પંચાલ
ગામ - પાન્છા
તાલુકો - ખેરાલુ
જીલ્લો - મહેસાણા
હાલ - ચીંચપોકલી , મુંબઈ, મહારાષ્ટ્ર
+919702825985
http://www.panchaldrive.com
[email protected]
(તમારો સાથ, પંચાલ સમાજ નો વિકાસ)
Panchal Drive Tamaro Sath, Panchal Samaj No Vikas
Congratulations Chandubhai Manilal Panchal (Gaam - Pachakwada Ahemdabad) for Quality Mark Awards 2018, Panchal step ahead always in progressing Panchal samaj community and also making India bright future.
http://www.panchaldrive.com/2018/07/congratulations-chandubhai-manilal.html
19/11/2017
Download *"Panchal Drive"* Android Mobile App.
http://www.panchaldrive.com/p/click-here-download-panchal-drive.html
App Features:
● Samaj News & "Panchal Drive" Activity's News
● Matrimony Form
● Matrimony List
● Blood Donation Form
● Blood Donors List
● "Panchal Drive" Campaigns
● "Panchal Drive" Videos
● "Panchal Social Media Cell" page Activity
For More Information About *"Panchal Drive" Android Mobile App* Call Us.
"Panchal Drive" Founder -
Shailesh Dineshbhai Panchal
Gaam - Rupal
+919892922581
Piyush Kanhaiyalal Panchal
Gaam - Udalpur
+919323927504
Jigar Sureshbhai Panchal
Gaam - Panchha
+919702825985
Website:
http://www.panchaldrive.com
Mail:
[email protected]
[email protected]
(તમારો સાથ, પંચાલ સમાજ નો વિકાસ)
Mobile App Tamaro Sath, Panchal Samaj No Vikas
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Mumbai