Swarg Community Care

Swarg Community Care

Share

SWARG is a specialized care home for bedridden,
terminally ill, and immobile elders. Swarg is a 5 national awards winner organization.

We provide 24/7 elder care
under the supervision of a professional care team. A concept home and wellness center was born to the city of Vadodara, Swarg Community Care is Gujarat’s first Rehabilitation & Residential Aged Care Center, founded on April 14, 2012. Unique Agenda

With the goal to establish a care facility for bedridden patients, this unique healthcare model offers help to those family

13/05/2026

જિંદગીનો બીજો પડાવ હવે બનશે સુંદર આશીર્વાદ! ✨

જ્યારે ઉંમરના આ પડાવે વડીલોને સાચા આધારની જરૂર હોય, ત્યારે સ્વર્ગ કમ્યુનિટી કેર આપે છે ઘર જેવી હૂંફ અને શ્રેષ્ઠ સુવિધાઓ. 🏡💖

અહીં વડીલોને મળે છે:
✅ 24/7 નર્સિંગ અને ડૉક્ટર વિઝિટ 🏥
✅ ફિઝિયોથેરાપી અને પૌષ્ટિક આહાર 🥗
✅ સ્પેશિયલ પ્રીમિયમ ફેસિલિટીઝ 🛗
✅ એકલતા દૂર કરતું પ્રેમાળ પરિવાર 🎉

અહીં વડીલોની વાતો સાંભળવા અને તેમની સાથે હસવા માટે કોઈ હંમેશા હાજર છે. 'સ્વર્ગ' - જ્યાં સેવાનો સંગમ છે. 🙏

📞 આજે જ સંપર્ક કરો:
📍 વડોદરા | અમદાવાદ | સુરત | રાજકોટ
📱 8511 666664 / 7016 000760

12/05/2026

સેવા અને સ્મિતનું બીજું નામ એટલે નર્સ. 🩺

તબીબી ક્ષેત્રે પોતાના સમર્પણ અને મહેનતથી લોકોનું જીવન બચાવનાર તમામ નર્સોને 'ઇન્ટરનેશનલ નર્સ ડે' ની હાર્દિક શુભેચ્છાઓ. તમારી નિઃસ્વાર્થ સેવા જ સમાજ માટે સાચો આશીર્વાદ છે.

Swarg Community Care

10/05/2026

જેમણે આપણને આખી જિંદગી સાચવ્યા, હવે એ ‘મા’ ને સન્માન સાથે સાચવવાનો વારો અમારો છે.

Swarg Community Care માને છે કે મા એટલે માત્ર પ્રેમ જ નહીં, પણ પરમ સન્માન. આ મધર્સ ડે પર, અમે દરેક માતાના એ જ આદર અને ગરિમાને જાળવી રાખવાનું વચન આપીએ છીએ. ❤️

Happy Mother's Day! 🌸

05/05/2026

જ્યારે શબ્દો ખૂટી જાય અને દુઃખનો પહાડ તૂટી પડે, ત્યારે અમે છીએ તમારી સાથે. 🤝

The Last Bed Project: અંતિમ વિદાય માટે નિઃશુલ્ક ફ્રીઝર બોક્સ સેવા.

સ્વર્ગ – સ્નેહ, સેવા અને સહારો. ❤️

📞 85116 66664 | 85111 56664
🌐 swargcommunitycare.org

📍 અમારા સેન્ટર્સ:
અમદાવાદ | વડોદરા | રાજકોટ | સુરત

26/04/2026

૨૦૧૨થી ગુજરાતના વડીલોની સેવામાં સમર્પિત SWARG Community Care —
આજે રાજકોટમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે! 🌸

કારણ કે જે માં-બાપે આખી જિંદગી આપણા માટે જીવ્યા,
એમના માટે માત્ર શ્રેષ્ઠ જ પૂરતું છે! ❤️

આવો, સાથે મળીને આ સુંદર સફરનો હિસ્સો બનીએ! 🙏

📅 ૨૬ એપ્રિલ (રવિવાર)
🪔 લક્ષ્મી પૂજન: સવારે ૯ થી ૧૧
✂️ ઉદ્દઘાટન: સવારે ૧૧ વાગ્યે
📍 પ્રાઇમ સ્ક્વેર, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલ નગર, રાજકોટ
🛏️ ૫૬ બેડ્સ | Bigger & Better Facility
🏆 NABH Accredited | Since 2012

જ્યાં સેવા સાથે સન્માન પણ છે. 🙏

📞 +91 63535 32053
🌐 www.swargcommunitycare.org

25/04/2026

🎉 1 Day To Go! 🎉

કાલે રાજકોટ સાક્ષી બનશે એક ખાસ પળનું! 🌟 SWARG Community Care નું નવું અને વિશાળ કેન્દ્ર — હવે વડીલોની સેવા માટે વધુ તૈયાર, વધુ સક્ષમ!
આવતીકાલે આવો, આશીર્વાદ આપો અને આ સુંદર સફરનો હિસ્સો બનો! 🙏✨

📅 તારીખ: ૨૬ એપ્રિલ (રવિવાર)
🪔 લક્ષ્મી પૂજન: સવારે ૯ થી ૧૧
✂️ ઉદ્દઘાટન: સવારે ૧૧ વાગ્યે
📍 સ્થળ: પ્રાઇમ સ્ક્વેર, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલ નગર, રાજકોટ
🛏️ ૫૬ બેડ્સ | Bigger & Better Facility
🏆 NABH Accredited | Since 2012

જ્યાં સેવા સાથે સન્માન પણ છે. 🙏

📞 +91 63535 32053
🌐 www.swargcommunitycare.org

#વડીલોમાટેનુંસ્વર્ગ

24/04/2026

🎉 2 Days To Go! 🎉

SWARG Community Care હવે રાજકોટમાં વધુ મોટા અને બહેતર સ્વરૂપે આવી રહ્યું છે! 🎊
નવી સુવિધા, વધુ જગ્યા — કારણ કે વડીલો માટે માત્ર શ્રેષ્ઠ જ પૂરતું છે!

📅 તારીખ: ૨૬ એપ્રિલ (રવિવાર)
🪔 લક્ષ્મી પૂજન: સવારે ૯ થી ૧૧
✂️ ઉદ્દઘાટન: સવારે ૧૧ વાગ્યે
📍 સ્થળ: પ્રાઇમ સ્ક્વેર, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલ નગર, રાજકોટ
🛏️ ૫૬ બેડ્સ | Bigger & Better Facility
🏆 NABH Accredited | Since 2012

જ્યાં સેવા સાથે સન્માન પણ છે. 🙏

📞 +91 63535 32053
🌐 www.swargcommunitycare.org

23/04/2026

Big dreams come with bigger challenges—face them anyway. 💥

Vision se real impact tak ka safar…
Dr. Amit Limbachiya — the force behind Swarg Community Care.
Get ready for something meaningful.

22/04/2026

Your Safety, Our Promise 🛡️✨
Safety isn’t just a rule at Swarg Community Care—it’s a commitment. We act as a protective shadow for your loved ones, ensuring every step they take is secure and dignified.
Because when they are safe, you are at peace. 🕊️

📞 85116 66664 | 85111 56664
🌐 swargcommunitycare.org

📍 Vadodara | Ahmedabad | Rajkot | Surat

20/04/2026

સ્વર્ગ નો સ્વાદ – Feed the Homeless

Swarg Golden Age Care Foundation અને Rotary Club Vadodara Banyan City નો સંયુક્ત પ્રયાસ

અમારું લક્ષ્ય –
“રોજ ખાઓ, રોજ કમાઓ” અને “ભૂખ્યા ને ભોજન”

આજે અમારા અભિયાન “એક થાળી, એક હૃદય” અંતર્ગત અમે 80થી વધુ જરૂરિયાતમંદ અને નિરાશ્રિત લોકોને ગરમ અને સ્વાદિષ્ટ ઇડલી પીરસવાનો સન્માન મેળવ્યો.

આ પ્રસંગે અંજના બેન પટેલ નો દિલથી આભાર, જેમણે ઇડલી કુકર દાનમાં આપી અમારી સેવા યાત્રાને વધુ મજબૂત બનાવી.

દરેક પીરસેલી થાળી માત્ર ભોજન નથી – તે છે સંવેદના, માન અને માનવતા.

ચાલો સાથે મળી ને કોઈ પણ ભૂખ્યું ન રહે તે માટે પ્રયાસ કરીએ. 🙏

Want your business to be the top-listed Furniture Store in Vadodara?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


SWARG, Behind Priya Cinema, Gotri Road, Sevasi
Vadodara
391101

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm
Sunday 10am - 7pm